Friday, June 21, 2019

Niraj Trivedi

Today's logic:

Not earning more than you need is the best form of charity.

let's explain.

1) If you earn more than you need and keep it to yourself; you are depriving other needy people.

2) If you earn more than you need and give surplus to  charity; you deprive the needy people to earn based upon their effort and charity goes to target of your choice instead of next person putting in efforts to earn it.

3) Not earning more than you need keeps the resources open to everyone ready to earn by their own effort. Here, nature will give it to next most eligible person.


Hence,  live simple life and be happy without worry to earn excess and then worry whom to give excess to...


Saturday timepass writings.

Monday, June 10, 2019

R D ના જોકસ

મારા બાપા આખ્ખા ગામમાં સૌથી પહેલાં રેડિયો લાવ્યા હતા..

                 
રોયા,  તારી મા માટે એવું નો બોલાય...😜

R D ના જોકસ

અમારા મિત્ર પરમ સુખ ભાઈ એ કમોડ સંડાસ બનાવ્યું. જૂનું વાસણ લેવા ભંગારી ને બોલાવ્યો.ભંગારીએ તપાસ કરી કીધું બરાબર છે. પણ આનું બીજું પગુ ક્યાં. તો મિત્ર કહે છેલ્લા પાંચ વર્ષ થી એક પગા થી ચલાવી એ છીએ.

Saturday, June 8, 2019

અક્ષય ના વિચારો

ટ્રાફિક સમસ્યા
મારો દેશ માં સૌથી મોટો મહત્વ નો
મુદ્દો રોડ પર વાહન ચલાવવા અને પાર્કિંગ નો છે..આપડા બધા પાસે
P U C લગભગ હોય છે કા કે દરેક પેટ્રોલ પમ્પ પર ઉપલબ્ધ છે આપડે નિયમ નું પાલન કરવું છે..પણ જો નિયમ નું પાલન કરવા માં જ અગવડતા થાય તો શક્ય ન બને..માટે જો સરકાર દ્વારા જ લાઇસન્સ માટે પ્રાઇવેટ લિમિટેડ કંપની ના સહયોગ સાથે જો આ ક્ષેત્રે વ્યાવસાયિક પ્રયત્ન કરવા માં આવે તો ધના લોકો ને રોજી મળશે અને આમ માણસ ને ધક્કા નહિ ખાવા પડે..એ રીતે અગર પાર્કિંગ માં ગાડી પાર્ક કરેલી હોય તો..પહેલી વખત ગાડી પાછળ લાલ ટપકું પેન્ટ દ્વારા કરવામાં માં આવે તો તે ફરી ક્યારેય પાર્ક ના કરે ..અથવા કરે તો મોટું લાલ ટપકું કરવાનું તો ગાડી ખરાબ થવાની બીકે પણ ના પાર્ક કરે..તેમજ તમે આરટીઓ કચેરીમાં ગાડી ચલાવો ત્યારે લાઇસન્સ મળે તે કરતા જેની પાસે લાઇસન્સ છે તે વા 11 જન(૫૦ વર્ષ થી વધુ ઉંમરના) ની સહી સાથે આરટીઓ માં ફોર્મ
ભરવાનું અને એ 11 જન ની જવાબદારી ફિક્સ કરી લાઇસન્સ આપવાનું તો  લાંચ લેતા અટકશે..

Sunday, June 2, 2019

@ પ્રીતિ ભટ્ટ.."પ્રીત" (નવસારી)

કલમને જાણે
કૂંપળ ફૂટી,
શબ્દો થકી
વરસી હેલી
વાહ વાહ તણાં
મળ્યાં ઈનામ.
*********************
નવા સવા બન્યાં
કવિ; ને રચી નાંખી
એક ગઝલ!
ભાવ એવો
બંધાયો, સઘળા
વાચકની આંખે
આંસુ..!ને મળી
ગયું તખ્ખલુસ
તણું ઈનામ.
**********************
સાહિત્યની સરવાણી
રોજે રોજ પીરસાતી
રચનાઓ અઢળક
રચાતી, કોઈ રચના
શબ્દ શણગાર
થકી પામે
માન સન્માન સમુ
ઈનામ.
ને કોઈ રચના
રહી જાય
શબ્દો રૂપી
અભિવ્યક્તિ.
**********************
કાગળે સમાતી
વેદના સઘળી
ને શબ્દો પોખાતા
રોજે.
મળતાં થયાં
સવને ઈનામ મોટા.
**********************
@ પ્રીતિ ભટ્ટ.."પ્રીત" (નવસારી)

Saturday, June 1, 2019

OV na Haiku

ચંદ્ર મલકે
ઝળહળે આકાશે
પિયુ ઝરુખે.
હાઈકુ.

RD ના જોકસ

પહેલા એણે ફસાવ્યો મને એની જાળમાં,
ને પછી સંસારની ???જંજાળમાં,

જેટલી વાર ફેરવ્યો’તો હાથ ✋એના વાળમાં,

 એ બધાય હવે રોજ નીકળે છે ભાત ને દાળમાં