Saturday, June 8, 2019

અક્ષય ના વિચારો

ટ્રાફિક સમસ્યા
મારો દેશ માં સૌથી મોટો મહત્વ નો
મુદ્દો રોડ પર વાહન ચલાવવા અને પાર્કિંગ નો છે..આપડા બધા પાસે
P U C લગભગ હોય છે કા કે દરેક પેટ્રોલ પમ્પ પર ઉપલબ્ધ છે આપડે નિયમ નું પાલન કરવું છે..પણ જો નિયમ નું પાલન કરવા માં જ અગવડતા થાય તો શક્ય ન બને..માટે જો સરકાર દ્વારા જ લાઇસન્સ માટે પ્રાઇવેટ લિમિટેડ કંપની ના સહયોગ સાથે જો આ ક્ષેત્રે વ્યાવસાયિક પ્રયત્ન કરવા માં આવે તો ધના લોકો ને રોજી મળશે અને આમ માણસ ને ધક્કા નહિ ખાવા પડે..એ રીતે અગર પાર્કિંગ માં ગાડી પાર્ક કરેલી હોય તો..પહેલી વખત ગાડી પાછળ લાલ ટપકું પેન્ટ દ્વારા કરવામાં માં આવે તો તે ફરી ક્યારેય પાર્ક ના કરે ..અથવા કરે તો મોટું લાલ ટપકું કરવાનું તો ગાડી ખરાબ થવાની બીકે પણ ના પાર્ક કરે..તેમજ તમે આરટીઓ કચેરીમાં ગાડી ચલાવો ત્યારે લાઇસન્સ મળે તે કરતા જેની પાસે લાઇસન્સ છે તે વા 11 જન(૫૦ વર્ષ થી વધુ ઉંમરના) ની સહી સાથે આરટીઓ માં ફોર્મ
ભરવાનું અને એ 11 જન ની જવાબદારી ફિક્સ કરી લાઇસન્સ આપવાનું તો  લાંચ લેતા અટકશે..

1 comment: